સુરત ખાતે રમાયેલી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં હરમિત દેસાઇએ વિજય મેળવ્યો
Live TV
-
સુરત ખાતે રમાયેલી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં હરમિત દેસાઇએ વિજય મેળવ્યો છે. તામિલનાડુના જી. સાથિયાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરમિત દેસાઇએ 4-2થી જી. સાથિયાનને હાર આપી હતી.
