Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે બપોરે વોર્સેસ્ટરમાં યોજાશે

Live TV

X
  • ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે બપોરે વોર્સેસ્ટરમાં રમાશે. ટોસ 3 કલાકે થશે જ્યારે મેચ બપોરે 3.30 વાગે  શરૂ થશે. ભારતીય ટીમે આ સિરીઝ પહેલા જ ગુમાવી દીધી છે પરંતુ તેઓ આ મેચ જીતીને શ્રેણીની અંતર ઘટાડવાનો પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડે પ્રથમ મેચ આઠ વિકેટથી અને બીજી મેચ પાંચ વિકેટે જીતી હતી. ભારત માટે સારી વાત એ છે કે, કેપ્ટન મિતાલી રાજને ગળાના દુખાવાથી રાહત મળી છે અને તે આ મેચમાં રમશે. આ પહેલા હરમનપ્રીત કૌર તેની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરી રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply