Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટના અંતિમ દિવસે ભારતને વિજય માટે 157 રનની જરૂર

Live TV

X
  • ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં જસપ્રિત બુમરાહે પાંચ વિકેટ ઝડપી લેતાં મેચ રોમાંચક દોરમાં પહોંચી ચુકી છે. ટેસ્ટના અંતિમ દિવસે ભારતને વિજય માટે 157 રનની જરૂર છે. ભારત પાસે  નવ વિકેટ  બચેલી છે . બીજી ઇનિંગમાં  સ્ટુઅર્ટ બ્રોડે ગઇકાલે કે.એલ.રાહુલની પ્રથમ ઝડપી હતી. ભારતે 52 રન બનાવી ચુક્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply