ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ આજથી લીડ્સમાં થશે શરૂ
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચન સિરીઝ મણિ ત્રીજી ટેસ્ટ મેચ આજે વેસ્ટ યોર્કશાયરના લીડ્સના હેડિંગલ ખાતે રમાશે. હાલ શ્રેણીમાં ભારત એક-શૂન્યથી આગળ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે બીજી ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડને 151 રનથી પરાજ્ય આપ્યો હતો. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે.
