Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચની થશે શરૂઆત

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ આજે રવિવારથી સેન્યુરિઅન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે. આ ટેસ્ટ સીરીઝ જીતીને આફ્રિકાની ભૂમિ પર ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે. ભારત અત્યારસુધી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયા ફરી એક વાર વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ધારણાને તોડવા મેદાનમાં ઉતરશે. ભારતની ટીમ હાલ ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વની નંબર એક ટીમ છે અને સારા ફોર્મમાં પણ છે. આ સિરીઝની ગણતરી પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply