Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચને વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી

Live TV

X
  • વેલિંગ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદના કારણે લગભગ 2 કલાકની રાહ જોયા બાદ રદ જાહેર કરવામાં આવી છે. વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં આજે ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યે મેચ શરૂ થવાની હતી પરંતુ હવે આ મેચ શરુ થવાની શકયતા ન હોવાથી અમ્પાયરોએ પણ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 20 નવેમ્બરે સિરીઝની બીજી T20માં આમને-સામને આવશે. આ મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply