ટી-20માં ભારત-ન્યુઝીલેન્ડ સામ સામે
Live TV
-
સિરીઝની પ્રથમ મેચ આજે ન્યુઝીલેન્ડના વેલીગ્ટનમાં
આઇ.સી.સી વલ્ડકપમાં સેમિફાઇનલથી બહાર થનાર ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે ટી-20 માટે સજ્જ બની છે.
સિરીઝની પ્રથમ મેચ આજે ન્યુઝીલેન્ડના વેલીગ્ટનમાં રમાશે. જેમાં ભારતના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા અને ન્યુઝીલેન્ડના કેન વિલીયમસન સામ-સામે રમશે. આજની મેચમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલને તક મળી શકે છે. પ્રથમ ટી-20 મેચ બપોરે 12 વાગે શરૂ થશે.
