ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પ્રથમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ
Live TV
-
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પ્રથમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ
ભારત ઇંલેન્ડ વચ્ચે રમાઇ રહેલ પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદ ખાતે રમાઇ રહી છે. પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઇંલેન્ડ પોતાની બીજી ઇનીંગ ને 6 વિકેટે 316 રનથી આગળ વધારશે. ગઇ કાલે ત્રીજા દિવસે ઇંલેન્ડે મેચમાં પોતાની પકડ બનાવતાં ભારત પર 126 રનની લીડ બનાવી. ઇંલેન્ડના વાઇસ કેપ્ટન ઓલી પોપ 148 રન સાથે રમતમાં છે. આ પહેલાં ભારતે પહેલી ઇનીંગમાં 436 રન બનાવ્યા. જેના થકી ભારતને 190 રનની લીડ હાંસલ થઇ. ભારત વતી સૌથી વધારે રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા તો ઇગ્લેન્ડ વતી જો રૂટે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી.