Skip to main content
Settings Settings for Dark

ભારત ICC T-20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પાછળ છોડી પહોચ્યું પ્રથમ સ્થાને

Live TV

X
  • કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાયેલી T-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 17 રનથી હરાવીને સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ભારતે આપેલા 185 રનના લક્ષ્યાંકની વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 167 રન જ કરી શકી હતી અને ભારતે આ સાથે 17 રને શાનદાર મેચમાં જીત મેળવી હતી. ભારતે T-20ની સીરીઝમાં સળંગ બે મેચ જીતીને કબજો તો કરી લીધો હતો અને અંતિમ મેચ પણ ભારતે જીતી લીધી હતી. આ પહેલા ભારતે વન-ડે સીરિઝ પણ 3-0થી પોતાના નામે કરી હતી. અગાઉ ત્રણ એક દિવસીય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી તેના પર પણ ભારતે કબજો જમાવ્યો હતો. કોલકાતામાં ત્રણ T-20 મેચની સીરીઝની આ અંતિમ મેચ હતી. મેચમાં સુર્યકુમાર યાદવ મેન ઓફ ઘ મેચ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયા હતા. આ જીત સાથે ભારત ICC T-20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને પહેલા સ્થાન પર પહોંચી ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply