Skip to main content
Settings Settings for Dark

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીને BCCI ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Live TV

X
  • ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCI ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન તેમને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. મુંબઈમાં મળેલી સભામાં જય શાહને બોર્ડના સેક્રેટરી તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. મીટિંગ દરમિયાન લેવામાં આવેલા અન્ય નિર્ણયોમાં, અરુણસિંહ ધૂમલેને બોર્ડના ખજાનચી તરીકે દૂર કરીને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ અભિષેક દાલમિયાને પણ IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ વડા આશિષ શેલારેને નવા ખજાનચી તરીકેનો કાર્યભાર સોંપ્યો છે. BCCIએ 2023માં મહિલા IPLની શરૂઆત માટે મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply