Skip to main content
Settings Settings for Dark

 ISSF વિશ્વ શુટીંગ સ્પર્ધામાં ભારતની ઇશાસિંહ, શિખા નરવાલ અને વર્ષાસિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો 

Live TV

X
  • ઇજીપ્તમાં ચાલી રહેલી ISSF વિશ્વ શુટીંગ સ્પર્ધામાં ભારતની ઇશાસિંહ, શિખા નરવાલ અને વર્ષાસિંહે 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. ભારતીય મહિલા ટીમે ચીનને 16-6 થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. અત્યાર સુધીની સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ ચંદ્રક, 3 રજત ચંદ્રક અને6 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રકો જીત્યા છે. ચીન 17 સુવર્ણ ચંદ્રક સહિત કુલ 32 ચંદ્રકો જીતીને મોખરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply