Skip to main content
Settings Settings for Dark

ઈજિપ્તમાં રમાઈ રહેલી શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતે 1 સુવર્ણ ચંદ્રક સહિત 4 ચંદ્રકો જીત્યા 

Live TV

X
  • ઈજિપ્તમાં રમાઈ રહેલી શૂટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતે 1 સુવર્ણ ચંદ્રક સહિત 4 ચંદ્રકો જીત્યા હતા. સાગર ડાંગી, વરુણ તોમર અને સમ્રાટ રાણા ની ટીમે પુરુષ 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઈવેન્ટની ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. વ્યક્તિગત કેટેગરીમાં સાગરે રજત અને વરુણ તોમરે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. નેન્સી અને  કાર્તિક સબરીરાજ રવિશંકરની જોડીએ 10 મીટર એર રાઈફલ જુનિયર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 11 સુવર્ણ , 7 રજત  અને 12 કાંસ્ય ચંદ્રક  સહિત કુલ 30 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં બીજા ક્રમે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply