Skip to main content
Settings Settings for Dark

ભોપાલમાં રંગારંગ કાર્યક્રમોની સાથે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત

Live TV

X
  • ભોપાલમાં  ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનાં કાર્યક્રમની ગઈ કાલે સાંજે રંગારંગ શરૂઆત થઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા .13 દિવસ ચાલનારા ખેલો ઈન્ડિયામાં દેશભરમાંથી 6 હજાર ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ વખત વોટર સ્પોર્ટસ અને તલાવર બાજીને ખેલો ઈન્ડિયામાં સામેલ કરાયા છે. મધ્યપ્રદેશનાં 8 શહેર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની યજમાની કરશે. ઉદઘાટન પ્રસંગે મધ્યપ્રદેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરને રજુ કરવામાં આવી હતી..આજે ખોખો, વોલીબોલ, ટેબિલ ટેનિસથી ખેલો ઈન્ડિયામાં રમતની શરૂઆત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply