મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં જાપાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે
Live TV
-
મસ્કતમાં મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં આવતીકાલે જાપાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. ગઈ કાલે સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને 3-2થી હરાવ્યું હતું. જાપાને ચીનને 2-1થી હરાવી ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. આવતીકાલે જ ભારત ત્રીજા સ્થાન માટે ચીન સામે ટકરાશે.
