Skip to main content
Settings Settings for Dark

મહિલા ઓફિશિયલને બોલ હિટ કરવાને કારણે ટેનિસ ખેલાડી જોકોવિચ ટૂર્નામેન્ટમાંથી બહાર

Live TV

X
  • જોકોવિચનો પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલો સ્પેનના પબેલે કેરેનો બસ્ટો સાથે ચાલી રહ્યો હતો, ગ્રાન્ડ સ્લેમના ઇતિહાસમાં ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી

    દુનિયાનો નંબર -1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને રવિવારે US ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડિસક્વોલિફાય કરાયો હતો. સર્બિયાનો જોકોવિચ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના પબેલે કેરેનો બસ્ટો સામે રમી રહ્યો હતો અને પ્રથમ સેટમાં 5-6થી પાછળ હતો.

    જોકોવિચે એક શોટ માર્યો જે સીધો મહિલા અધિકારીના ગળામાં વાગ્યો હતો. આ પછી, મહિલાને થોડો સમય શ્વાસ લેવામાં તકલીફ થઈ. જોકોવિચ મહિલા પાસે તેની સ્થિતિ પૂછવા ગયો હતો. થોડા સમય પછી તે મહિલા ઉભી થઈ અને કોર્ટની બહાર નીકળી ગઈ. મેચ રેફરીએ ચર્ચા કરીને જોકોવિચ જોડે વાત કરી અને તેને ડિસક્વોલિફાય કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply