સેરેના વિલિયમ્સ સતત 11મી વખત અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચી
Live TV
-
અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે..ન્યૂયોર્કમાં ગઇકાલે રાત્રે તેમણે ક્વાર્ટર ફાઇનલમાં સ્વેતાના પિરોનકોવાને 4-6, 6-3 અને 6-2થી હરાવ્યા..
સેરેના આ ટૂર્નામેન્ટમાં જો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતે છે, તો તે 24મી વખત ગ્રોડ સ્લેમ સિંગલ્સનો ખિતાબ જીતનારી અમેરિકાની માગ્રેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરી લેશે
સેરેનાએ અમેરિકી ઓપનમાં છઠ્ઠી વખત ખિતાબી જીત હાંસલ કરી છે અને તેઓ વર્ષ 2018 અને 2019 સહિત ચાર વખત ફાઇનલ મુકાબલામાં હારી ગયા હતા
