Skip to main content
Settings Settings for Dark

મહિલા વિશ્વ કપમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મેચ; ભારતનો ટૉસ જીતી બોલિંગનો નિર્ણય

Live TV

X
  • મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ ગ્રુપ સ્ટેજની મેચની થઇ શરૂઆત. ભારતે ટૉસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં એક ફેરફાર થયો હતો. શફાલી વર્માના સ્થાને ટીમમાં યસ્તિકા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતની આ ગ્રુપ સ્ટેજની બીજી મેચ છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડની આ ત્રીજી ગ્રુપ સ્ટેજ મેચ છે. ન્યૂઝીલેન્ડે એક મેચમાં જીત મેળવી હતી અને એક મેચમાં હારનો સામનો કરવો પડયો છે. 
    વિશ્વ કપના ફોર્મેટ પ્રમાણે ગ્રુપ સ્ટેજની મેચોના અંતે ટોપ 4 ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે અને અન્ય 4 ટીમ વિશ્વ કપમાંથી બહાર થઇ જશે.

    ન્યૂઝીલેન્ડની ટીમના સ્કોરની વાત કરીએ તો, 33.1 ઓવરના અંતે 175 રન પર 4 વિકેટ પડી ગઈ છે. 4 વિકેટમાં પુજા વસ્તારકારે 2 વિકેટ, રાજેશ્વરી ગાયકવાડ અને દિપ્તી શર્માએ 1-1 વિકેટ લીધી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply