Skip to main content
Settings Settings for Dark

મહીસાગરના ધો.12ના મનો દિવ્યાંગ કિશોર બામણિયાએ ખેલ મહાકુંભમાં પ્રાપ્ત કર્યો સુવર્ણચંદ્રક

Live TV

X
  • મહીસાગર જિલ્લાના ધોરણ 12માં અભ્યાસ કરતા મનો દિવ્યાંગ કિશોર ધનરાજ રાકેશભાઈ બામણિયાએ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતવતી પ્રતિનિધિત્વ કરીને ધનરાજે ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા હતા.  

    અગામી સમયમાં આ કિશોર સ્વીડન ખાતે યોજાનાર ફૂટબોલ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે શાળા પરિવાર તેમજ કોચ પિયુષ સેવક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply