Skip to main content
Settings Settings for Dark

મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રમાશે ખેલો ઈન્ડિયા મહિલા હોકી લીગ 2022

Live TV

X
  • ખેલો ઈન્ડિયા મહિલા હોકી લીગ 2022 અંડર-16 ની ટૂર્નામેન્ટ  નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે.

    ખેલો ઈન્ડિયા મહિલા હોકી લીગ 2022 અંડર-16 ની ટૂર્નામેન્ટ  નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે. લીગમાં ભાગ લઈ રહેલી 16 ટીમોને  પૂલ-એ અને પૂલ-બી માં વિભાજીત કરવામાં આવી છે.  આ લીગનો પ્રથમ તબક્કો 23 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં પ્રત્યેક વિજેતા ટીમને 3 પોઈન્ટ અપાશે. ડ્રૉ થવાની સ્થિતિમાં દરેક ટીમ માટે એક પોઈન્ટ તેમજ હારનાર ટીમને ઝીરો પોઈન્ટ નક્કી કરાયા છે. પૂલ એ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા-એ ભાઈ બેહલો હોકી એકેડમી ભગતા, ઘુમન હેરા રિસર એકેડમી, સિટિઝન હોકી ઈલેવન, સ્માર્ટ હોકી એકેડમી - રાયપુર, પ્રિતમ સિવાચ હોકી એકેડમી- સોનીપત, મુંબઈ સ્કુલ સ્પોર્ટ્સ એસોસિયેસન અને સ્પોર્ટ્સ હોસ્ટેલ ભુવનેશ્વર છે. પૂલ-બીમાં  સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા-બી,  અનંતપુર હોકી એકેડમી,  HAR હોકી એકેડમી, દિલ્હી હોકી, મધ્યપ્રદેશ હોકી એકેડમી,,  ઓડિસા નવલ ટાટા હોકી હાઈ પર્ફોરમન્સ સેન્ટર,, સેલ્યુટ હોકી એકેડમી, અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત એકેડમી શામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply