Skip to main content
Settings Settings for Dark

મેરીકોમ, પી.વી. સિંધુ, મીરાબાઈ ચાનુ અને ગગન નારંગની ભારતીય ઓલિમ્પિક સંઘ એથ્લીટ આયોગના સભ્ય તરીકે પસંદગી

Live TV

X
  • ઓલિમ્પિક પદક વિજેતા મેરી કોમ, પી.વી. સિંધુ, મીરાબાઈ ચાનુ અને ગગન નારંગ 10 પ્રમુખ ખેલાડીઓમાં શામેલ છે.

    ઓલિમ્પિક પદક વિજેતા મેરી કોમ, પી.વી. સિંધુ, મીરાબાઈ ચાનુ અને ગગન નારંગ 10 પ્રમુખ ખેલાડીઓમાં શામેલ છે. આ ખેલાડીઓની ભારતીય ઓલિમ્પિક સંઘના એથ્લીટ આયોગના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સર્વોચ્ચ સંસ્થાના સભ્ય તરીકે પાંચ પુરુષ અને પાંચ મહિલા ખેલાડીઓને નિર્વિરોધ નિર્વાચિત ઘોષિત કરવામાં આવ્યા છે. શીત ઓલિમ્પિકના ખેલાડી શિવા કેશવન, ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ, મહિલા હોકી કેપ્ટન રાની રામપાલ, તલવારબાજ ભવાની દેવી, નૌકાયન ખેલાડી બજરંગ લાલ અને પૂર્વ શોટપુટ ખેલાડી ઓમપ્રકાશ સિંહ કહરાના સંસ્થાના અન્ય છ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ખેલાડી ઓલિમ્પિક ખેલાડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply