Skip to main content
Settings Settings for Dark

હોકી ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે 23 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમની જાહેરાત કરી

Live TV

X
  • હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે અને રોહિદાસ વાઈસ કેપ્ટન રહેશે.

    હોકી ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે 23 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે અને રોહિદાસ વાઈસ કેપ્ટન રહેશે. પી. આર. શ્રીજેશ અને કૃષ્ણ બહાદુર પાઠક ગોલકીપર રહેશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચ રમશે. આ મેચ 26 નવેમ્બરથી એડિલેડમાં રમવામાં આવશે. આગામી વર્ષે યોજાનાર હોકી વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે આ મેચને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઓડિશા હોકી વર્લ્ડ કપ 13 થી 29 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વર અને રાઉરકેલામાં યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply