Skip to main content
Settings Settings for Dark

યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો 

Live TV

X
  • યશસ્વી જયસ્વાલે શનિવારે વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. આ સાથે, યુવા ભારતીય ઓપનર મયંક અગ્રવાલ (નવેમ્બર 2019) પછી રમતના સૌથી લાંબા ફોર્મેટમાં બેવડી સદીનો આંકડો હાંસલ કરનાર પ્રથમ ભારતીય બન્યો.

    277 બોલમાં 200 રનનો આંકડો પાર કર્યો. તે સુનીલ ગાવસ્કર અને વિનોદ કાંબલી પછી આ સિદ્ધિ હાંસલ કરનારો ત્રીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો અને ગૌતમ ગંભીર પછી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ડાબોડી બેટ્સમેન પણ બન્યો. 

    ભૂતપૂર્વ બેટ્સમેન, વિનોદ કાંબલી 21 વર્ષ અને 32 દિવસની ઉંમરે 1993માં વાનખેડે ખાતે ઈંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય છે. આ સિદ્ધિ મેળવનાર ભારતના બીજા સૌથી યુવા બેટ્સમેન સુનીલ ગાવસ્કર હતા, જેમણે 21 વર્ષ અને 277 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply