Skip to main content
Settings Settings for Dark

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું

Live TV

X
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું છે. 160 રનનો પીછો કરતાં બેંગલોરે 20 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. એબી ડિવિલિયર્સે સર્વાધિક 27 બોલમાં 48 રન કર્યા. બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ 29 બોલમાં 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા. મુંબઈ લીગમાં સતત 9માં વર્ષે સીઝનની પહેલી મેચ હાર્યું છે. આ મેચ સહિત મુંબઈની ટીમે 2013થી તમામ સીઝનમાં પોતાની પહેલી મેચ ગુમાવી છે. જયારે બેંગલોરે પહેલીવાર IPLની ઓપનિંગ મેચ જીતી છે.સાથે જ હર્ષલ પટેલ IPLમાં મુંબઈ સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply