Skip to main content
Settings Settings for Dark

વરસાદના કારણે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ રહી ડ્રો

Live TV

X
  • વરસાદના કારણે પાંચમા દિવસે એકપણ બોલની રમત ન રમાઇ.જેના કારણે અમ્પાયર્સે મેચ ડ્રો જાહેર કરી

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી છે.વરસાદના કારણે પાંચમા દિવસે એકપણ બોલની રમત ન રમાઇ.જેના કારણે અમ્પાયર્સે મેચ ડ્રો જાહેર કરી. મહત્ત્વની વાત એ છે કે, ભારત પાસે 9 વિકેટ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર 157 રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સ ખાતે રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply