Skip to main content
Settings Settings for Dark

સાનિયા મિર્ઝા અને નાદિયા કિચેનોકની જોડી એડિલેડ ઈન્ટરનેશનલની સેમિફાઈનલમાં પહોંચી

Live TV

X
  • ભારતની સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનિયન પાર્ટનર નાદિયા કિચેનોકે ગુરુવારે અમેરિકન શેલ્બી રોજર્સ અને ગ્રેટ બ્રિટનની હીથર વોટસનને સંઘર્ષપૂર્ણ હરીફાઈમાં હરાવીને એડિલેડ ઈન્ટરનેશનલ 1 WTA ઈવેન્ટની મહિલા ડબલ્સની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 

    સાનિયા અને નાદિયાએ 55 મિનિટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઇનલમાં તેમની હરીફોને 6-0 1-6 10-5થી હરાવી હતી. ઈન્ડો-યુક્રેનિયન જોડી હવે WTA 500 ઈવેન્ટના છેલ્લા-ચાર રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના એશલે બાર્ટી અને સ્ટોર્મ સેન્ડર્સ સાથે ટકરાશે. 

    સાનિયા અને નાદિયાએ અગાઉ પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને જિયુલિયાના ઓલ્મોસને 1-6 6-3 10-8થી પછાડી દીધી હતી. એડિલેડ ઈવેન્ટ એ ઓસ્ટ્રેલિયન ઓપન માટેની ટુર્નામેન્ટ છે, જે મેલબોર્નમાં 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply