Skip to main content
Settings Settings for Dark

BCCI એ ICC મહિલા વિશ્વ કપ અને ન્યુઝીલેન્ડ વન-ડે માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

Live TV

X
  • ​ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  ICC મહિલા વિશ્વ કપ અને ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. મિતાલી રાજ કેપ્ટન અને હરમનપ્રીત કૌર વાઈસ કેપ્ટન તરીકે 15 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. અન્ય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, વિકેટ-કીપર રિચા ઘોષ, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા, રાજેશ્વરી અને પૂનમ યાદવ ટીમમાં છે. 

    ટીમ ઈન્ડિયા 6 માર્ચના રોજ પાકિસ્તાન સામે તેની પ્રથમ વર્લ્ડ કપ મેચ રમશે. બાદમાં ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે રમાશે. 11મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની એક દિવસીય શ્રેણીમાં ભારતની મહિલા ટીમમાં હરમનપ્રીત કૌરના કેપ્ટન પદે અને સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન પદે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply