બ્રાઝિલના દિગ્ગજ ફુટબોલ ખેલાડી રોનાલ્ડોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
Live TV
-
બ્રાઝિલના દિગ્ગજ ફુટબોલ ખેલાડી રોનાલ્ડોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 45 વર્ષિય રોનાલ્ડો બ્રાઝિલના ક્લબ ક્રુઝીરો એક્સપોર્ટેને 101 વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે થનારી ઉજવણીમાં સામેલ થવાનો હતો, પણ કોવિડના લીધે હવે તે હાજર રહી શકશે નહીં.
કોવિડના કેસો વધતા યુરોપ અને પ્રિમિયર લીગ ફુટબોલ સ્પર્ધા ઉપર રદ થવાના વાદળો ઘેરાયા છે.
