Skip to main content
Settings Settings for Dark

સૌરવ ગાંગુલીની તબિયત બગડતા કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ

Live TV

X
  • બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન સૌરવ ગાંગુલીની ફરીથી તબિયત બગડતા તેમને કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને આજે અચાનક છાંતીમા દુ:ખાવો ઉપડયો હતો. આ પહેલા પણ સૌરવ ગાંગુલીને બીજી જાન્યુઆરીએ કસરત કરતી વખતે છાતી માં દુખાવો થયો હતો ત્યારબાદ તેમને કલકત્તાની વૂડલેન્ડસ હોપિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી અને સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply