Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: 16 વર્ષની ખુશી પટેલને સ્કેટિંગની રમત માટે બાળ રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ

Live TV

X
  • આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા..  જેમાં અમદાવાદની 16 વર્ષની ખુશી પટેલને સ્કેટિંગની રમતમાં પ્રધાનમંત્રી દ્વારા બાળ રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે ખુશીએ તેના માતા-પિતાની હાજરીમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply