Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ મેળવતો રાજકોટનો મંત્ર હરખા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના કુલ 36 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના મંત્ર હરખાની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને પ્રધાનમંત્રીએ મંત્રને અભિનંદન આપ્યા હતા. મંત્રને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થતા તેના માતા બીજલબેન તથા પિતા જિતેન્દ્રભાઈએ દૂરદર્શન સાથે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ બાળક મંત્રએ વર્ષ 2019માં દુબઇમાં સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply