Skip to main content
Settings Settings for Dark

સ્વિસ બેન્ડમિન્ટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પી.વી. સિંધુનો મુકાબલો જાપાનની તોમુકા મિયાઝાકી સામે થશે

Live TV

X
  • ગઈકાલે રમાયેલી પહેલા રાઉન્ડની મેચમાં સિંધુએ થાઈલેન્ડની ચુઈં કિહોન્ગને 21-12, 21-13થી હરાવી હતી

    સ્વિસ બેન્ડમિન્ટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ભારતની પી.વી. સિંધુનો મુકાબલો જાપાનની તોમુકા મિયાઝાકી સામે થશે. ગઈકાલે રમાયેલી પહેલા રાઉન્ડની મેચમાં સિન્ધુએ થાઈલેન્ડની ચુઈં કિહોન્ગને 21-12, 21-13થી હરાવી હતી. આ તરફ મેન્સ સિંગલ કેટેગરીમાં ભારતના કેદાંબી શ્રીકાંતની સામે બીજા રાઉન્ડમાં મુશ્કેલ પડકાર છે.  તેમજ બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો મુકાબલો મલેશિયાના લી ઝી જીઆ સામે થશે. જ્યારે એક અન્ય મેચમાં ભારતના લક્ષ્ય સેનનો સામનો ચાઈનીઝ તાઈપેઈ ચીયાં આયો લી સામે થશે. તેમજ લક્ષ્ય સેને પ્રથમ રાઉન્ડની મેચમાં જીત મેળવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply