CWG 2018: મેહલી અને અપુરવીએ 10 મીટર રાઇફલમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ
Live TV
-
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા પુરૂષ વર્ગમાં 10 મીટર એર પિસ્ટલમાં ભારતના જિત રાયે ગોલ્ડન મેડલ જીત્યો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા રાઇફલ શુટર મેહલી ઘોષે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મેહલીએ 112.2નો સ્કોર ગઇ કાલે કર્યો હતો. જયારે તેની પ્રતીસ્પર્ધી સિંગાપુરની માર્ટિના લિંડસે વેલોસોએ 113.5નો સ્કોર બનાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારે આ જ સ્પર્ધામાં બીજી ભારતીય મહિલા રાઇફલ શુટર અપુર્વી ચંદેલાએ બ્રોમ્ઝ મેડલ મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા પુરૂષ વર્ગમાં 10 મીટર એર પિસ્ટલમાં ભારતના જિત રાયે ગોલ્ડન મેડલ જીત્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં ઑમપ્રકાશ મિથરવલ દ્વારા બ્રૉંજ મેડક જીત્યો ત્યારે ભારતનું નામ રોશન થયું હતું.