CWG 2018 : ગુજરાતના હરમિત દેસાઈએ ભારતને અપાવ્યો 9મો ગૉલ્ડ મેડલ
Live TV
-
કૉમન વૅલ્થ ગેમમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ટૅબલ ટૅનિસમાં ભારતને 9મો ગૉલ્ડ અપવનાર ગુજરાતી ખેલાડી હરમિત દેસાઇ છે, અને તેમણે નાઇઝિરીયાને 3-0થી માત આપી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ટૅબલ ટૅનિસમાં ભારતને 9મો ગૉલ્ડ મૅડલ અપાવનાર હરમિત દેસાઈ સુરતના વતની છે અને તેમણે અજમેરની પેટ્રોલિય સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ એકેડેમીમાં ટ્રેનિંગ લીધી હતી.
હરમિત દેસાઈના રૅકૉર્ડ
બૅન્કોક ખાતે યોજાયેલી એશિયન જુનિયર ચેમ્પિયનશીપ તેમણે દેશને બ્રોન્ઝ મૅડલ પણ અપાવ્યો હતો.
વર્ષ 2014માં કતાર ઑપન વર્લ્ડ ટુર પ્લેટિનમ સિરીઝની ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય છે.