Skip to main content
Settings Settings for Dark

FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ: ભારતના ડી. ગુકેશે 11મી ગેમમાં ચીનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યો

Live TV

X
  • ગઈકાલે સિંગાપોરમાં FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં, ભારતના ડી. ગુકેશે 11મી ગેમમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવી ટુર્નામેન્ટમાં 6-5ની લીડ મેળવી હતી. સાત ડ્રો બાદ આ જીત સાથે ગુકેશ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનવાની નજીક પહોંચી ગયો છે. ડિંગ લિરેને મેચની 29મી ચાલ બાદ હાર સ્વીકારી લીધી હતી, હવે સ્પર્ધામાં ત્રણ મેચ બાકી છે. 12મી મેચ આજે બપોરે 2.30 વાગ્યાથી રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply