Skip to main content
Settings Settings for Dark

FIH પુરૂષ હોકી વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • ઓડિશામાં આજે મેન્સ હોકી વર્લ્ડકપ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાશે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે અગાઉની મેચમાં વેલ્સ સામે 8 ગોલથી જીતની જરૂર હતી. પરંતુ ભારતીય ટીમ માત્ર 4-2 જીતી શકી હતી. ભારત હાલમાં પૂલ D માં બીજા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ પૂલ C માં ત્રીજા સ્થાને છે. આજે ક્વાર્ટર ફાઈનલની બીજી મેચ મલેશિયા અને સ્પેન વચ્ચે સાંજે 4.30 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply