Skip to main content
Settings Settings for Dark

ICC ટી - 20 વર્લ્ડકપનો થયો પ્રારંભ

Live TV

X
  • ICC ટી - 20 વર્લ્ડકપનો થયો પ્રારંભ

    અમેરિકાના ડલાસ ખાતે રમાયેલી આઈસીસી T - 20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચમાં અમેરિકાએ કેનેડા સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે.  કેનેડાએ અમેરિકાને 195 રનનું વિજય લક્ષ્ય આપ્યું હતું જે અમેરિકાએ 17.4 ઓવરમાં 3 વિકેટે 197 રન નોંધાવીને હાંસલ કરી લીધું હતું. અમેરિકા તરફથી આરોન જોન્સે આક્રમક બેટિંગ કરતાં 40 બોલમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે અણનમ 94 રન નોંધાવ્યા હતા. જોન્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અગાઉ પ્રથમ બેટિંગ કરતાં કેનેડાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 194 રન નોંધાવ્યા હતા. આજે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply