Skip to main content
Settings Settings for Dark

T-20 વર્લ્ડ કપમાં આજે શ્રીલંકા-દક્ષિણ આફ્રિકા આમનેસામને થશે

Live TV

X
  • અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત યજમાનીમાં હાલ T-20 વિશ્વકપ ચાલી રહ્યો છે. T-20 વર્લ્ડ કપના ચોથા મુકાબલામાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે.

    ભારતીય સમયાનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ન્યુ યોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. અત્યારસુધી યોજાયેલા T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમો વચ્ચે રમાયેલા મુકાબલામાં દક્ષિણ આફ્રિકા મજબૂત રહી છે. જેમાં દક્ષિણ આફ્રિકા 3 મેચમાં જીતી છે. જ્યારે શ્રીલંકા માત્ર 1 મેચ જીતી શકી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply