Skip to main content
Settings Settings for Dark

ICC રેન્કિગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

Live TV

X
  • શ્રીલંકામાં રમાયેલી ટ્રાઈ સીરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે યુજવેન્દ્ર ચહરે પોતાના ટી-20 કરિયરના સર્વશ્રેષ્ઠ બીજા રેન્કિગમાં પહોચ્યા

    શ્રીલંકામાં રમાયેલી ટ્રાઈ સીરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે યુજવેન્દ્ર ચહરે પોતાના ટી-20 કરિયરના સર્વશ્રેષ્ઠ બીજા રેન્કિગમાં પહોચ્યા,,વશિંગ્ટન સુંદરે પણ 151 રનની જોરદાર છલાંગ લગાવી..કરિયરની સર્વશ્રેષ્ઠ 31માં રેન્કિંગ પર પહોચી ગયા છે..સોમવારે જારી કરાયેલા તાજા રેન્કિગના આકડા મુજબ ચહલ 706 રેટિંગ અંકો સાથે પ્રથમ સ્થાને અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન બીજા સ્થાને રહ્યા છે..ત્રિકોણીય સિરીઝમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા યુવા વશિંગ્ટન સુંદર પણ 151 અંકો સાથે 31માં રેન્કિંગ પર પહોચી ગયા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply