Skip to main content
Settings Settings for Dark

ICC T20 વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે

Live TV

X
  • શ્રીલંકાની ટીમ આજે ફરી બીજી મેય જીતવાના મુડમાં જોવા મળશે.

    આઈસીસી T20 વર્લ્ડ કપ 2022માં આજે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો  શ્રીલંકા સામે થશે. બંને ટીમો સુપર-12 સ્ટેજના ગ્રૃપ એકમાં છે.  સુપર 12ના ગ્રૃપ એકની આ ચોથી મેચ હશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા ચાર વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની તેમની શરૂઆતની મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું જ્યારે શ્રીલંકાએ તેની શરૂઆતની મેચમાં આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું.  શ્રીલંકા અત્યારે ગ્રૃપ એકના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા છેલ્લા સ્થાને છે. ગઇકાલે બાંગ્લાદેશે હોબાર્ટમાં નેધરલેન્ડને 9 રને હરાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરાઇ હતી જેથી બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply