Skip to main content
Settings Settings for Dark

મલેશિયામાં સુલતાન જોહોર કપ જુનિયર પુરુષ હોકી સ્પર્ધામાં ભારતે જાપાનને 5-1થી હરાવ્યું

Live TV

X
  • મલેશિયામાં સુલતાન જોહોર કપ જુનિયર પુરુષ હોકી સ્પર્ધામાં ભારતે ગઈકાલે જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભારત તરફથી કેપ્ટન ઉત્તમ સિંહ, રોહિત, જોન્સન પુર્તિ, બોબી સિંહ ધામી અને અમનદીપ લાકડાએ ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ ઇકુમી સેકીએ કર્યો હતો.

    ભારત આજે પોતાની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply