IPLમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાશે મેચ
Live TV
-
બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ ઇલેવનને પાંચ રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ટક્કર થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનની શરૂઆત પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને કરી હતી. જેમાં ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ અને વિરાટ કોહલીએ જોરદાર ઈનિંગ રમી હતી. જોકે, આજની મેચમાં KKR નવી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ પંજાબ કિંગ્સે IPLમાં સતત બીજી જીત મેળવી હતી. તેની સામે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી હતી.
