IPL 2023: લખનઉએ પંજાબને 56 રનથી હરાવ્યું
Live TV
-
આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે પહેલી મેચ, જ્યારે બીજી મેચ હૈદરાબાદ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે રમાશે
લખનઉ સુપરજાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રને હરાવ્યું છે. પંજાબ કિંગ્સને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી સૌથી વધુ અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તેના પછી સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર જીતેશ શર્માએ 10 બોલમાં 24 રન બનાવ્યા હતા.LSG તરફથી સૌથી વધુ યશ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નવીન ઉલ હકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈને 2 વિકેટ અને માર્કસ સ્ટોઇનિસને 1 વિકેટ મળી હતી...
