Skip to main content
Settings Settings for Dark

IPL 2024મા આજે મુંબઈ ઈન્ડિઅન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર

Live TV

X
  • IPL 2024મા આજે મુંબઈ ઈન્ડિઅન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર

    IPL 2024ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. પંજાબના કેપ્ટન સેમ કુરેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ સાત મેચ રમી છે અને માત્ર બે જ જીતી છે. પંજાબ કિંગ્સ ટીમ તેની છેલ્લી સતત ત્રણ મેચ હારી છે. પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. 

    IPL 2024 માં પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુની સામે ઇડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કોલકાતાએ બેંગ્લોરની ટીમને 223 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં બેંગ્લોરની ટીમે 20 ઓવરના  221રન કર્યા હતા. અને માત્ર એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    આજે મુંબઈ ઈન્ડિઅન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply