Skip to main content
Settings Settings for Dark

KKRએ RCBને 81 રને પરાજય આપ્યો, આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે.. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં સંપૂર્ણ રીતે KKR નું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ટીમે RCBને પહેલા બેટિંગમાં અને પછી બોલિંગમાં પછડાટ આપી હતી. એક તબક્કે 90 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દેનારા કોલકાતાએ બેંગ્લોરને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે બેંગ્લોરની 123 રનમાં આઉટ થઈ ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply