Skip to main content
Settings Settings for Dark

LIVE- ટોકિયોમાં પેરાઓલિમ્પિક 2021નો ઉદ્ધાટન સમારોહ

Live TV

X
  • પેરાઓલિમ્પિક 2021 રમતોત્સવ આજથી જાપાનના ટોક્યો ખાતે શરૂ થશે. ભારતના 54 ખેલાડીઓ નવ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.. રિયો પેરાઓલિમ્પિકની સુવર્ણ પદક વિજેતા મરિયપ્પન થંગવેલું ઉદ્ધાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક  હશે ... પેરા ઓલમ્પિક રમતોત્સવ આજથી લઈને પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતીય ખેલાડીઓ તિરંદાજી, એથ્લેટિક્સ ટ્રેક અને ફિલ્ડ, બેડમિન્ટન  જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply