Skip to main content
Settings Settings for Dark

T-20 વર્લ્ડકપમાં ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પરાજય

Live TV

X
  • આઇસીસી T-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં 30 ઓકટોબરે રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-12 મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી લીધી હતી. 

    ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 20 ઓવરમાં 9 વિકેટે 133 રન થયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આપેલ આ ટાર્ગેટને દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો અને 5 વિકેટે બાજી મારી હતી.

    હવે ભારતની આગામી ટક્કર 2 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply