Skip to main content
Settings Settings for Dark

T20માં મહિલા ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, ઓસ્ટ્રેલિયાને સુપર ઓવરમાં આપી માત, શ્રેણીમાં 1-1ની બરોબરી

Live TV

X
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચ મેચોની ટી-20 શ્રેણી ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને સુપર ઓવરમાં હરાવ્યું હતું.. આ સાથે ભારતે આ શ્રેણીમાં 1-1ની બરોબરી કરી છે.. ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એક વિકેટે 187 રન બનાવ્યાં હતાં.. ભારતીય મહિલા ટીમે લક્ષાંકનો પીછો કરતા 20 ઓવરમાં 187 રન બનાવીને મેચને સુપર ઓવરમાં પહોચાડી હતી.. મુંબઇના ડી.વાય.સ્ટેડિયમમા રમાયેલ રોમાંચક સુપર ઓવરમા ભારતે છ બોલમાં 20 રન બનાવ્યાં હતાં.. જેના જવાબમા ઓસ્ટ્રેલિયા 16 રન બનાવી શકી હતી.

    તો બીજી તરફ ભારતીય મહિલા હોકી ટીમે FIH નેશન્સ કપ માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. રવિવારે રમાયેલ મેચની પ્રથમ ટુર્નામેન્ટમાં ભારતે ચીલીને 3-1 થી હરાવ્યું હતું.. પુલ-બીની મેચમાં કુમારી સંગિતાએ બીજી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતુ ખોલ્યું હતું.. જ્યારે બીજો ગોલ સોનિકા જ્યારે ત્રીજો ગોલ નવનીત કૌરે કર્યો હતો.. બીજા પુલ મેચમાં આજે ભારત જાપાન સામે મેચ રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply