Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કપ ફૂટબોલ સ્પર્ધાની પ્રથમ સેમીફાઈનલમાં અર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે 14 ડિસેમ્બરે થશે મુકાબલો

Live TV

X
  • કતારમાં વિશ્વ કપ ફૂટબોલ સ્પર્ધા રમાઈ રહી છે. 14 ડિસેમ્બરે પ્રથમ સેમીફાઈનલમાં અર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય અનુસાર પહેલી સેમીફાઈનલન 14 ડિસેમ્બરે મધરાત્રે 12:30 વાગ્યાથી રમાશે. 15 ડિસેમ્બરે કતારમાં અલ ખોર ખાતે રમાનારી બીજી સેમીફાઈનલમાં ફ્રાંસ મોરક્કો સામે રમશે. 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ રમાશે અને 18મીએ સ્પર્ધાની ફાઈનલ મેચ રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply