Skip to main content
Settings Settings for Dark

UEFA સુપર કપ: ફાઇનલમાં ચેલસી ક્લબે વિલારિયલ ક્લબને પેનલટી શૂટ આઉટમાં 6-5 થી મ્હાત આપી

Live TV

X
  • UEFA સુપર કપના ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડના ફૂટબૉલ ક્લબ ચેલસીએ સ્પેનના ફૂટબૉલ ક્લબ વિલારિયલને પેનલટી શૂટ આઉટમાં 6-5 થી મ્હાત આપી હતી. નિર્ધારિત સમય અને એક્સ્ટ્રા ટાઈમની રમત પછી બંને ટીમ 1-1 ની બરાબરી પર હતી. ચેલસી તરફથી હકીમ ઝીએચ દ્વારા પ્રથમ હાલ્ફમાં ગોલ કરવામાં આવ્યો હતો. વિલારિયલ તરફથી મોરેનોએ બીજા હાફની રમતમાં ગોલ કરી બરોબરી પ્રાપ્ત કરી હતી. આમ મેચ શૂટ આઉટમાં ગઈ હતી જેમાં ચેલસીની જીત થઈ હતી. ચેલસીએ આ પ્રતિયોગિતા બીજી વાર જીતી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply