Skip to main content
Settings Settings for Dark

ઇન્ડોનેશિયાના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત

Live TV

X
  • પ્રતિનિધી મંડળ ભારતના એક સપ્તાહના પ્રવાસે આવેલ છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં ગવર્નરે મત્સ્યઉદ્ધોગ, એક્વાકલ્ચર અને ટુરિઝમ ઈન્ડ્રસ્ટ્રીઝના વિકાસની સંભાવનાઓ અંગે પરસ્પર સહયોગ માટે પરામર્શ કર્યો હતો. 

    રિપબ્લિક ઓફ ઈન્ડોનેશિયાના બેન્ગુ કુલુ પ્રોવિન્સના ગવર્નર ડોક્ટર એચ.રોહિડીંગ જોરીયાશ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધી મંડળ ભારતના એક સપ્તાહના પ્રવાસે આવેલ છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં ગવર્નરે મત્સ્યઉદ્ધોગ, એક્વાકલ્ચર અને ટુરિઝમ ઈન્ડ્રસ્ટ્રીઝના વિકાસની સંભાવનાઓ અંગે પરસ્પર સહયોગ માટે પરામર્શ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply